હર… હર… મહાદેવ… જૂનાગઢ શિવમય શિવરાત્રિના મેળામાં 132 ઉતારા માટે જગ્યા ફાળવાઈ, 49 કોમર્શિયલ પ્લોટ.
- 5000 લિટરની ૪૭ પાણીની ટાંકી
- 36 કુવા
- 150 યુરિનલ-શૌચાલય ઉભા કરાશે
- 27 બોરનો ઉપયોગ
જૂનાગઢમાં ભવાદમાં યોજાતા શિવરાત્રિના કૈળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વહિવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા બાઈટ પાણી, સફાઈ, આરોગ્ય, કાર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે..ઉતારા મંડળને પણ જગ્યા કાળવવામાં આવી છે.
શિવરાત્રિના મેળામાં દર વર્ષે ૧૩૨ ઉતારાની જગા ફાળવવામાં આવે છે. જંગલ વિસ્તારમાં ૪૬ ઉતારાની જગ્યા ફાળવવામાં આવશે.
Table of Contents
Online Booking of Girnar Ropeway:
To book an online ticket for the Girnar Cable car, visit its website www.Udankhatola.com.
૪૯ કોમર્શિયલ પ્લોટઃ
મનપા દ્વારા ખેળામાં ૯ કોમર્શિયલ પ્લોટ ફાળવવામાં આવશે. તેમાંથી મનને ૧૪ લાખની આવક થશે.
૩૬ કુવા, ૨૭ બોરઃ
ભવનાથમાં પ કુવા પાણીની કરીનાન કરવામાં આવે છે. જા જા સ્થળે ૫૦૦૦ બોરમાં લીટરની કુલ ૪૭ ટાંકી મુકાશે. ખાનગી માલિડી પાસે 3 કુવા અને ૫૧ બોર છે તેમાંથી પણ વ્યવસ્થા કરાશે.
૬ હાઈમાસ્ટ ટાવર
૩૦૦૦ ટ્યુબલાઇટ, પ૦૦ ફ્લાઇટ, લો, ૪૦૦ મીટા પંચાયત ગેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન, ભવનાથ સેંગ સેફ પર હંગામી કચર
સ્ટેશન ઉભા કરાશે, મીની કાયર ફાયટર અને બુલેટ રાખવામાં આવશે. મેળામાં જ હાઈમાસ્ટ ટાવર ઊભા કરાશે. લડલાઇટ, પાંચ જનરેટરની વ્યવસ્થા કરાશે.
૧૫૦ યુરિનલ, શૌચાલયઃ
માં જાહેર શૌચાલય, છ મોબાઈલ ટોયલેટ, ૫ હંગામી ટોટ, ૨ પે એન્ડ યુઝ ટોયલેટ આમ કુલ ૧૫૦ યુરિનલ અને શૌચાલય કાર્યરત કરવામાં આવશે.
૪ હંગામી ફાયર સ્ટેશનઃ
ઓફીસ, જિલ્લા ૧ સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ, સેન્ટ્રલ બોલ રૂમ ઉમાં કરવામાં આવશે, જેમાં કોની ઈન્ટરનેટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
૪ સ્થળે આરોગ્ય કેન્દ્ર
પંચાયત ઝોનલ ઓફ્રીસ, ગેસ્ટ હાઉસ, ફોરેસ્ટ કચેરી, મોબાઇલ સારવાર કેન્દ્ર મળી 1 સ્થળે આરોગ્ય
કેન્દ્ર ઉભા કરવામાં આવશે.
૧ કરોડનો અંદાજિત ખર્ચઃ
ભવનાથમાં એક ૧ કરોડનો અંદાજિત ખર્ચઃ મંડપ સર્વિસ, બેરીકેટીંગ માટે ૨૫ લાખ, લાઈટ, સાઉન્ડ, એલઈડી વગેરે માટે ૧૫ આન, સમાઈ, પાણી માટે ૫ લાખ અન્ય ખર્ચ માટે 1 માળવવામાં આવ્યા છે.
૩૫૦ એકસ્ટ્રા બસ ચલાવાશે
શિવરાત્રિના સૈળાને લઈ એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. બસ સ્ટેશનથી ભવનાથ સુધી પ૦ મિનિ બસ દોડાવાશે. આ ઉપરાંત ૩૫૦ એક્સ્ટ્રા બસ મેળાને લઈને દોડાવવામાં આવશે.