Sunday, December 22

Re-Start Ghogha to Hazira Ro-Ro Ferry Service

Good news to all travelers who want to enjoy Ro-Ro Ferry Service.

Service in operation: Resumption of Ro-Ro ferry service between Ghogha-Hazira from tomorrow

Ghogha to Hazira Ro-Ro Ferry Service Resume:-

  • The ferry service will resume after a three-month break
  • The ship has been in annual maintenance since July 24. All the verification process has been completed.
  • ત્રણેક માસના બ્રેક બાદ ફેરી સર્વિસ કાર્યરત થશે
  • જહાજને ગત 24 જુલાઇથી વાર્ષિક મેન્ટેનન્સમાં મુકાયેલું તેમાં ચકાસણીની તમામ પ્રક્રિયા પૂર્ણ

Benefits of Ghogha to Hazira Ro-Ro Ferry Service:-

  • The Ghogha Hazira Row Tax Ferry Service, which has shortened the road distance across Saurashtra and South Gujarat, has been officially announced to be re-launched by the ferry service operator from October 19. Was placed.
  • The ship will be launched between Ghogha and Hazira from October 19 after it has been completely repaired and the necessary government inspections have been completed. 

  • સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડક માર્ગના અંતરને ટૂંક કરી દેનાર ઘોઘા હજીરા રો ટેક્સ ફેરી સર્વિસની 19મી ઓક્ટોબરથી પુનઃ શરૂ કરવાની ફેરી સર્વિસ ઓપરેટર કંપની દ્વારા સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.ઇન્ડિગો સીવેયઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓનું જહાજ વોયેજ સિમ્ફની 24મી જુલાઈ વાર્ષિક મેન્ટેનન્સમાં મુકવામાં આવ્યું હતું.
  • જે હવે સંપૂર્ણપણે મરામત થઈ જતા અને જરૂરી સરકારી ચકાસણી પણ હવે સંપન્ન થઇ ગયા બાદ તારીખ 19મી ઓક્ટોબરથી ઘોઘા અને હજીરા વચ્ચે જળમાર્ગે આ જહાજ ચલાવવામાં આવશે.

Online and Offline Booking of Ghogha to Hazira Ro-Ro Ferry Service:-

  • The ship’s online booking and offline ticket booking will start from October 18, the company said. The journey from Hazira to Ghogha will take approximately four to five hours.
  • જહાજના ઓનલાઇન બુકિંગ અને ઓફલાઇન ટિકિટ બુકિંગનો પ્રારંભ 18મી ઓકટોબરથી કરાવવામાં આવશે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. હજીરાથી ઘોઘા સુધીની મુસાફરી અંદાજે ચારથી પાંચ કલાકની થશે.

Timing Price Booking of Ghogha to Hazira Ro-Ro Ferry Service Click here

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *