Monday, December 23

Higher Education Get 21 Day Diwali Vacation: Gujarat Govt

Higher Education Get 21 Day Diwali Vacation: Gujarat Govt

State Education Minister Jitubhai Vaghani today declared a 21-day Diwali vacation this year instead of a 13-day Diwali vacation which was effective during the last two years.

Vaghani in a tweet made an announcement that: Various associations in the domain of higher education had made a representation that as Diwali is the biggest family festival for Hindu dharma, the Diwali vacation should be 21-day long instead of 13-day, and a required announcement should be made. In response to this representation, Diwali vacation will be 21-day long instead of 13-day which was the practice for the last two years.

The vacation is from October 29 to November 18. One of the main reasons for this is that the government is planning to have a much longer second academic session, stretched over 150-155 days, to make up for a lost time.

રાજ્યની સ્કૂલ-કોલેજમાં આ વર્ષે 21 દિવસનું દિવાળી વેકેશન, શિક્ષણમંત્રીની જાહેરાત

ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. છેલ્લાં બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું. ત્યારે આ વર્ષે ફેરફાર કરીને વેકેશનમાં 8 દિવસનો વધારો થયો છે. ટ્વિટમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લખ્યું કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા 2 વર્ષથી ચાલી આવેલ 13 દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.

Gujarat government declares new Common Academic Calendar for 2021-22 with Diwali and Summer vacation dates

In connection with Education Minister Jitubhai Vaghani’s announcement last evening that the total days of Diwali vacation shall be 21 instead of 13, the Education Department of State government has announced an amended academic calendar for the year 2021-22 in which both summer and Diwali vacation periods are defined with dates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *