Tuesday, January 21

RathYatra Live 2023 Ahmedabad | Route, Timings, Facts

Jagannath Rath Yatra festival is celebrated on 19th June. The Jagannath Rath Yatra festival is one of India’s most important Hindu festivals.

RathYatra 2023 Ahmedabad

Jagannath Rath Yatra festival is celebrated on 19th July. This year the celebration of Lord Jagannath, Devi Subhadra, and Lord Balabhadra chariot will see the participation of devotees after two years.

The Jagannath Rath Yatra festival is one of India’s most important Hindu festivals. The entire town of Puri lights up during this time. The Rath Yatra is also known as the chariot celebration of Lord Jagannath, Devi Subhadra, and Lord Balabhadra. It is the oldest Rath Yatra in the entire world. 

Ahmedabad RathYatra Live 2023

Rath Yatra Ahmedabad Live 2023

Rath Yatra 2023 Ahmedabad Timings

05:00 AM to 10:00 PM

Ahmedabad Rath Yatra 2023 Route

આ રથયાત્રાના રૂટ પર વાહનચાલકો અટવાઈ ના પડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિસ્તાર પૂર્વક જણાવવામાં આવ્યું છે કે કયા સમય દરમિયાન કયો રસ્તો બંધ રહેવાનો છે અથવા તો તે પ્રતિબંધિત રૂટ રહેવાનો છે. આ રૂટ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને જ્યારે જે તે માર્ગો બંધ રહેશે ત્યારે તેના વૈકલ્પિક માર્ગ કે રૂટ પણ સૂચવવામાં આવ્યા છે. મુખ્યત્વ પ્રતિબંધિત રહેનારા રૂટમાં જગન્નાથ મંદિરથી જે વિસ્તારોમાં થઈને ભગવાન જગન્નાથ સહિત ત્રણ રથ નીકળવાના છે તેનો સમાવેશ થાય છે.

શહેરમાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા શહેરના અલગ-અલગ કોટ વિસ્તારમાં ફરે છે જેનો રૂટ આ પ્રમાણે રહેશે, જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને અહીંથી પછી તે જમાલપુર, વૈશ્યસભા, ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂનો ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે.

બપોરના વિશ્રામ પછી રથયાત્રા સરસપુરથી નીકળીને કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેયર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આરસી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી-કાંટા રોડ, પાનકોર નાકા, કુવારા, ચાંદલાઓળ, સાંકડી શેરી થઈને માણેકચોક શાકમાર્કેટ, દાણાપીઠ, ગોળ લીમડા, ખમાસા, જમાલપુર ચકલીથી શ્રી નિજ મંદિર પરત ફરશે.

 the final route for the yatra procession is Jamalpur Chakla-Vaishya Sabha-Gollimda-Astodia Chakla-Madangopal ni haveli-Raipur Chakla-Khadia Juni Gate-Khadia crossroads-Panchkuva-Kalupur circle-Kalupur bridge-Saraspur.

The route from Saraspiur would be Kalupur bridge-Kalupur circle-Prem Darwaza-Jordan Road-Bechardas Lashkarini Haveli-Dilli Darwaza-Shahpur Darwaza-Shahpur Chakla-Rangila Chowki-Otampol-RC High School-Dilli Chakla-Ghee Kanta road-Pankor Naka-Kuvara-Chandla Ole-Danapith-Gollimda-Khamasa-back to temple.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *